ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Modified: ગુરુવાર, 11 એપ્રિલ 2019 (12:14 IST)

વાસ્તુ કિચન ટિપ્સ - Vastu Kitchen Tips

રસોડુ એવુ સ્થાન હોય છે જેની સાફ સફાઈ સાથે કેટલીક મહત્વપૂર્ણ વસ્તુઓનુ ધ્યાન રાખવુ મહિલાઓને ખૂબ જરૂરી હોય છે. રસોઈના ગ્રહ દિશા ઘરના ગૃહસ્વામી પર ખૂબ અસર નાખે છે. આ માહિતી બધા માટે જરૂરી છે કે ક્યાક તમે ખોટી દિશામાં ઉભા રહીને તો રસોઈ નથી બનાવી રહ્યા. જેનાથી ઘરમાં નકારાત્મતા ભરેલી રહે છે.