નવરાત્રિમાં જો નહી રાખો વાસ્તુનુ ધ્યાન, તો અધૂરી રહી શકે છે માતાની આરાધના -

navratri
Last Updated: બુધવાર, 3 ઑક્ટોબર 2018 (17:20 IST)
થોડાક જ દિવસ પછી દેવી માતાની આરાધનાનો તહેવાર નવરાત્રિ શરૂ થવા જઈ રહ્યો છે. તેમા નવ દિવસ સુધી દેવીના જુદા જુદા સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. નવરાત્રિનો પર્વ શરૂ થતા પહેલા માતાની આરાધનામાં રાખવુ જોઈએ.આ પણ વાંચો :