સૂતા સમયે ક્યારે પણ ન કરવું આ ભૂલ નહી તો પડી શકે છે ભારે

શુક્રવાર, 21 જુલાઈ 2017 (13:38 IST)

Widgets Magazine

સૂતા સમયે આ વતાનો જરાય પણ નહી લાગતું કે અમે કઈ ભૂલો કરી રહ્યા છે. જેનાથી અમારું સ્વાસ્થયમાં પણ પ્રભાવ પડી શકે છે. અમારી નાની-નાની ભૂલ અમારા માટે ભારે પડી શકે છે. પણ અમે આ વાતોથી અજાણ હોય છે. વાસ્તુશાસ્ત્રમાં સૂવાના કેટલાક નિયમ જણાવ્યા છે. જેનો પાલન ન કરવાથી તમને ઘણી સમસ્યાઓનો સામનો કરવું પડી શકે છે. 
sleep less
1. જ્યારે પણ અમે સૂઈએ તો એક વાતનો ધ્યાનના રહેવું કે બેડના વચ્ચે કોઈ પણ ઈલેક્ટ્રિક ઉપકરણ, પંખો વગેરે ના રાખવું. આવું કરવાથી પેટ સંબંધી સમસ્યા થઈ શકે છે. જો તમને તેનાથી બચવા ઈચ્છો છો તો સૂતા સમયે આ વસ્તુઓને દૂર રાખો. 
 
2. માથાની નીચે, બેડના પાછળ કે પછી સામે મૂકવાથી તમે હમેશા તનાવમાં રહેશો જેના કારણે તમે કોઈ પણ કામ યોગ્ય રીતે નહી કરી શકશો અને તમે શારીરિક અને માનસિક રૂપથી અસ્વસ્થ રહેશો. જો તમે પણ તમારા રૂમમાં ઘડી લગાવા ઈચ્છો છો તો જમણા કે ડાબી તરફ લગાવો. આ શુભ ગણાય છે. 
 
3. મુજબ ગણાય છે કે તમારા બેડરૂમમાં ક્યારે પણ મંદિર કે પછી કોઈ પૂર્વજની ફોટા ન લગાવું. તેનાથી તમારા ઘરમાં દરિદ્રતા આવે છે. Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
સૂતા વાસ્તુશાસ્ત્ર Vastu Vastu Tips Vastu Tips In Gujarati

Loading comments ...

વાસ્તુ

news

Vastu- ઘરમાં ખુશીઓ લાવશે રમકડાનું દાન

ઘરમાં ખુશીઓ બધા ઈચ્છે છે પણ ઘણી વાર અમે અચાનક મુશ્કેલીઓ ઘેરી લે છે. મુશ્કેલીમાં ઘેરાવતા ...

news

વાર મુજબ ખરીદશો વસ્તુ તો નહી થશે કોઈ નુકશાન મળશે ઘણા ફાયદા

વાર મુજબ ખરીદશો વસ્તુ તો નહી થશે કોઈ નુકશાન મળશે ઘણા ફાયદા

news

Fengshui & Vastu - આ કાચબો તમારા જીવનમાંથી નકારાત્મક શક્તિયો નષ્ટ કરશે

ફેંગશુઈ અને વાસ્તુ શાસ્ત્રમાં કાચબાની આકૃતિયો અને અંગુઠીઓને ખૂબ જ શુભ માનવામાં આવે છે. ...

news

શનિવારે ભૂલથી પણ ન ખરીદો આ વસ્તુઓ... થઈ જશો કંગાલ

શનિવારે શનિ દેવનો દિવસ માનવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ શનિવારના દિવસે કેટલીક વસ્તુઓ ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine