શનિવાર, 27 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Updated : ગુરુવાર, 8 જાન્યુઆરી 2015 (17:30 IST)

vastu tips - સારા નંબરથી પાસ થવા કરિયર અને ભવિષ્યની ઉજ્જવલ કરવાના વાસ્તુ ટિપ્સ

અમે અમારા આસ-પાસ ઘણા એવા વિદ્યાર્થિઓ નજર આવે છે. જે હમેશા રમતા રહે છે અને વધારે ભણતાં નજર નથી આવતા પરંતુ પાસ હમેશા સારા નંબરથી હોય છે. એના વિપરીત ઘણા વિદ્યાર્થીઓ હમેશા ભણતા રહે છે પણ તે પછી એના ઓછા નંબર આવે છે કે ફેલ થઈ જાય છે. આ અંતર હોય છે તે વિદ્યાર્થિઓ ના ભાગ્ય સાથે-સાથે એના ઘરના વાસ્તુ સ્થિતિને કારણે . ભણતરમાં સારી સફળતા મેળવવા માટે વિદ્યાર્થીઓને જોઈએ કે એમના અભ્યાસ માટે વાસ્તુઅનૂકૂળ સ્થાનનો ચયન કરે અને વાસ્તુનૂકૂળ રીતે સજાવે.દસ દિશાઓમાંથી વાસ્તુશાસ્ત્રમાં બે દિશાઓ અને એક ખૂણા જ્ઞાનપ્રાપ્તિ માટે શુભ જણાવ્યું છે. જેનો પ્રતિનિધિત્વ ગ્રહ સૂર્ય છે. 
બીજા ઈશાન કોણ જેનો પ્રતિનિધિત્વ ગ્રહ બુધ છે.

 

1. સ્ટડી રૂમનો બારણો પૂર્વ ઈશાન ,દક્ષિણ આગ્નેય ,પશ્ચિમ વ્યાવ્ય અને ઉત્તર ઈશાનમાં થવું જોઈએ. અહીં ક્યાં પણ બારણૉ રાખવાથી કમરામાં સાજ-સજ્જા (પ્લેસમેંટ ઓફ ફર્નીચર) વધારે વ્યવસ્થિત થશે. વિદ્યાર્થીઓના બારણાની તરફ પીઠ કરીને ક્યારે પણ અભ્યાસ ન કરવો જોઈએ. 

2. જો સૂર્યની કિરણો સ્ટડી રૂમમાં આવતી હોય તો બારી-બારણા સવારના સમયે ખોલી રાખવા જોઈએ જેથી સવારના સૂર્યની સકારાત્મક ઉર્જાનો લાભ લઈ લઈ શકે અને જો સૂર્યની સાંજની કિરણો આવતી હોય તો કદાચ ન ખોલવો જેથી બપોરની કે એના પછીની નકારાત્મક ઉર્જાથી બચી શકે. 
3.

ઘરના પશ્ચિમ દિશામાં બાળકોને પૂર્વ દિશા તરફ મુંહ કરીને ભણતર કરવો જોઈએ. આ સ્થિતિમાં તે એમના વિષયને જલ્દી સમજી શકે છે અને ઓછા સમયેમાં યાદ  ક
રીને પરીક્ષામાં સારા નંબર મેળવી શકે છે. જો ઘરની પશ્ચિમ દિશામાં ભણવાનો સ્થાન હોય તો ઘરના ઈશાન કોણ સ્થિત કમરામાં પૂર્વમુખી બેસીને ભણવું જોઈએ. 

જો પૂર્વમુખી બેસીને ભણવાની વ્યવ્સ્થા ન હોય તો એવી સ્થિતિમાં ઈશાન કોણ કે ઉત્તર દિશાની તરફ મોઢું કરીને ભણવું શુભ હોય છે. 
 


4.જો વિદ્યાર્થીને કમપ્યૂટરનો પ્રયોગ કરે છે તો કમ્પ્યૂટર આગ્નેયથી લઈને દક્ષિણ કે પશ્ચિમના મધ્યે ક્યાં પણ રાખી શકે છે.ધ્યાન રહે ઈશાન કોણમાં કમ્પ્યૂટર કયારે ના રાખવું. ઈશાન કોણમાં રાખેલ કમ્પ્યૂટર ખૂબજ ઓછું ઉપયોગમાં આવે છે.
5. વિદ્યાર્થીઓને સદૈવ દક્ષિણ કે પશ્ચિમની તરફ માથું કરીને સૂવો જોઈએ. દક્ષિણમાં માથા  કરીને સૂવાથી  સ્વાસ્થય સારો રહે છે અને પશ્ચિમમાં માથા કરીને સૂવાથી વિદ્યાર્થીઓમાં ભણવાની ચાહ રહે છે. 
 


6. વિદ્યાર્થીઓને કોઈ બીમ કે પરછાયા નીચે બેસીને ભણતર કે સૂવો નહી જોઈએ.  આથી માનસિક તણાવ થાય છે જેના કારણે અભ્યાસ યોગ્ય રીતે નહી કરી 

7. સ્ટડી રૂમના ઈશાન કોણમાં તમારા આરાધ્ય દેવના પીવાની પાણીની વ્યવસ્થા પણ રાખવી જોઈએ. સ્ટડી રૂમની બીજી દીવારો પર મહાપુરૂષો અને એમના ફેવ્રિટ સફળ માણસોનો ચોત્ર લગાવો જોઈએ. 

8. સ્ટડી રૂમની દીવાલ અને પર્દાનો કલર હળવો હોવું જોઈએ જેમ પીલા હળવું લીલો ,હળવું ભૂરો તો સારું. સફ્ર્દ્ રંગ કરવાથી વિદ્યાર્થીઓને સુસ્તી રહે છે. 
 
9. જો સ્ટડી રૂમમાં વધારે બાળકો ભણતાં હોય તો તેના હંસતા સામૂહિક ફોટા દિવાલ પર જરૂર લગાડો. આથી તેથી તેનામાં હળી-મળીને રહેવાની ભાવના વિકસિત થાય છે. 
10. ચોપડી નો રેક્સ દક્ષિણ પશ્ચિમમાં રાખી શકો છો.વાય્વ્ય કોણમાં નહી રાખવા જોઈએ કારણ કે અહીં ચોપડી ચોરી થવાનો ભય રહે છે. કોશિશ કરવી જોઈએ કે ચોપડી સ્ટ્ડી રૂમમાં રાખો ખુલ્લા રેક્સમાં નહી. 
10. ચોપડી નો રેક્સ દક્ષિણ પશ્ચિમમાં રાખી શકો છો.વાય્વ્ય કોણમાં નહી રાખવા જોઈએ કારણ કે અહીં ચોપડી ચોરી થવાનો ભય રહે છે. કોશિશ કરવી જોઈએ કે ચોપડી સ્ટ્ડી રૂમમાં રાખો ખુલ્લા રેક્સમાં નહી. 
11. સ્ટડી રૂમમાં બિનજરૂરી કપડા અને ચોપડીઓ ના રાખવી એટ્લે કોઈ કબાડ ના હોવું જોઈએ. કમરામાં ડસ્ટબિન જરૂર રાખો.