શનિવાર, 27 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Modified: શનિવાર, 27 ફેબ્રુઆરી 2016 (11:21 IST)

અભ્યાસ માટે વાસ્તુ ટિપ્સ

વાંચવા અને સૂવાની દિશા તમારી એકાગ્રતા અને વિચારવાની ક્ષમતાને વધારે છે. સપ્ત ચક્રો દ્વારા તમારી સ્મરણ શક્તિ વધે છે. 
 
આ ખૂબ જરૂરી છે કે વિદ્યાર્થી યોગ્ય દિશામાં બેસીને વાંચે. તેનુ અનુકરણ કરવાથી તેમનુ (આજ્ઞાચક્ર) સારી રીતે સક્રિય થઈ જાય છે. જેનાથી તેમની અંદર નવી ઉમંગ અને એકાગ્રતા ઉત્પન્ન થાય છે. 
 
અભ્યાસ કક્ષ (સ્ટડી ટેબલ)ને સાફ સુથરુ રાખવુ જોઈએ. જેનાથી સાંભળવા અને એકાગ્રતા સાથે નિશ્ચયને સમજવા માટે છાત્ર સક્ષમ થઈ જાય છે.