શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By

કિચન વાસ્તુ- આ સ્થિતિમાં પર સ્ત્રી-પુરૂષ સાથે સંબંધ બને છે

વાસ્તુ મુજબ ઘરની મહિલાઓના રસોડા  સાથે ખાસ સંબંધ હોય છે. ઘરના રસોડામાં વાસ્તુના નિયમોના પાલન કરતા ઘરમાં સુખ શાંતિ બની રહે છે. ત્યાં જ ઘરની  મહિલાઓ અને પુરૂષોનેના ચરિત્ર પણ યોગ્ય રહે છે. વાસ્તુના નિયમોના આલોચના કરવાથી ઘરની મહિલાઓના સ્વાસ્થય ખરાબ રહેવા ઉપરાંત પુરૂષોને બહાર બીજી મહિલાઓ સાથે અવૈધ સંબંધ બની શકે છે. જાણો રસોડાના વાસ્તુ નિયમો વિશે... 
 
1. ઘરન અગ્નિ ખૂણામાં રસોડુ  બનાવવાથી ઘરની સ્ત્રીઓનું  સ્વાસ્થય સારું રહે છે. એ માનસિક રીતે શાંત, પ્રસન્ન રહે છે. સાથે જ ઘરમાં હમેશા માટે લક્ષ્મીના વાસ થઈ જાય છે. 
 
2. જો ઘરના રસોઈઘર  નેઋત્ય ખૂણામાં બનાવાય  તો પરિવારમાં હમેશા પરસ્પર પ્રેમ કાયમ રહે છે. દાંમ્પત્ય જીવનમાં પણ રોમાંસ કાયમ રહે છે. નૈત્રૃત્ય દિશામાં કિચન સ્થિત થવાના કારણે ઘરની મુખ્ય  મહિલાઓને બધી ખુશીઓ મળે છે. પણ એની એક સાઈડ્ ઈફેક્ટ છે કે ઘરમાં ખાદ્યની કમી થાય છે. 
3. જો કોઈ મકાન કે રસોડા વાયવ્ય ખૂણામાં હોય તો , એ ઘરમાં રહેનારના ચરિત્ર સારુ રહેતુ નથી.  એના અનેક  મહિલા કે પુરૂષ સાથે સંબંધ હોય છે. સાથે જ એ ઘરમા રહેતા જીવનસાથીના પ્રતિ વફાદાર નહી હોતા. 
 
4. ઘરના ઉત્તર દિશામાં રસોડું  , એ ઘરની મહિલાઓને બુદ્ધિમાન અને બૌદ્ધિક બનાવે છે. એ ઘરના પુરૂષ સરળ સ્વભાવના હોય છે અને એને વ્યાપારમાં સફળતા મળે છે. 

5.  મકાનના રસોડા ઈશાન  કોણમાં થતા ઘરના લોકો દરેક કામમાં અસફળ થાય છે કે હળ્વી સફળતા જ મળે છે. ઘરના લોકો ધાર્મિક હોવા છતાં ઉત્તેજક હોય છે. ઘરમાં કલેશ થવા લાગે છે. એવા ઘરોમાં રહેતી મહિલાઓના હાથમાં ઘરની પૂરો દાયિઅત્વ તો હોય છે પણ એ ના જીવનમાં ખુશિયા નથી હોતી. 
 
6. કિચનના સામે બાથરૂમ ક્યારે પણ નહી બનાવું જોઈએ. આ ઘરના લોકોના સ્વાસ્થય અને શાંતિને ખતમ કરે છે. 
 
7. રસોડામાં ક્યારે પણ સ્ટોર રૂમ નહી રાખવું જોઈએ. આથી  ઘરની લક્ષ્મી રૂઠી જાય  છે અને ઘરમાં નિર્ધનતાના વાસ હોય છે.