શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Modified: સોમવાર, 20 જુલાઈ 2015 (16:33 IST)

ઘરમાં આ વસ્તુઓથી આવે છે નિર્ધનતા

ઘરને સુશોભિત કરતા હમેશા ધ્યાન રાખો કે વધારે સામાનથી ન ભરો . વધારેપણું લોકો ઘરને સુંદર જોવાડવા માટે જે પણ વસ્તુ આકર્ષક લાગે છે , એને ઘરમાં સાજાવી લે છે. વાસ્તુશાસ્ત્રના નિયમો મુજબ ઘરમાં ઘણી એવી વસ્તુઓ હોય છે જેને ઘરમાં સજાવવાથી ઘરના સભ્યોને તન , મન અને ધનનો  નુકશાન પહોંક હે છે. ઘણી વસ્તુઓથી વધારે નકારાત્મક ઉર્જાના સંચાર થાય છે જેને ઘર પરિવારમાં કંગાળી આવી જાય છે. 
 
ફેંગશુઈમાં આ વાત પર ખાસ ધ્યાન આપે છે. અનુપયોગી વસ્તુઓ કબાડ હોય છે. અને કબાડથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો ઉદભવ થાય છે. આથી  ઘરમાં કબાડ હોવું શુભ નહી ગણાય્ આ કારણે ફેંગશુઈ વિદ્ધાન આ વાતની સલાહ આપે છે કે , ઘરમાં ઘડી ,ટીવી  ,વાશિંગ મશીન , માઈક્રોવેવ ઓવન , મિક્સર ફ્રીજ વગેરે કોઈ પણ વસ્તુ ખરાબ હોવાના કારણે ઉપયોગમાં નથી આવી રહી છે. તો એને સુધારીને રાખો અને જો એના સુધાર શક્ય નથી તો એને ઘરથી હટાવી દેવું જોઈએ.
 
ઘરમાં કાંચના તૂટવો જેટલા અશુભ ગણાય છે એનાથી વધારે અશુભ છે એ તૂટેલા કાંચના ટુકડાને ઘરમાં રાખવું. તૂટેલા અરેસા કે બારીને તૂટતા જ એને સુધરાવી લો નહી તો તૂટેલા આ વસ્તુઓ ઘરમાં કર્જ કે હાનિ કરે છે. 
 
ઘડીને સોઈ અને પેડલુમ સકારાત્મક ઉર્જાના સંચાર થાય છે જ્યારે એ ચાલી રહી હોય છે, પણ જ્યારે એ બંદ થઈ જાય છે તે એને નકારાત્મક ઉર્જાના સંચાર થાય છે. ફેંગશુઈ મુજબ અંડાકાર , ગોળ અષ્ટભુજાકાર  અને ષષ્ટભુજાકાર ઘડી ખૂબ શુભ હોય છે. 
 
દેવી દેવતાઓની ફાટેલી જૂની તસ્વીરો કે ખંડિત મૂર્તિઓથી પણ આર્થિક હાનિ થાય છે. આથી એને કોઈ પવિત્ર નદીમાં પ્રવાહિત કરી દેવા જોઈએ. 
 
ઘરમાં કાંટેદાર ઝાડ-છોડ ન લગાડો આથી પારિવારિક સંબંધોમાં પણ કાંટોની ચુભવ થવા લાગે ચે.