શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વિધાનસભા ચૂંટણી
  3. વિધાનસભા ચૂંટણી 2018
Written By
Last Updated : બુધવાર, 21 નવેમ્બર 2018 (14:26 IST)

4 રાજ્યોમાં મતદાનની તારીખ જાહેર, 11 ડિસેમ્બરના રોજ આવશે ચૂંટણીનું પરિણામ

- 7 ડિસેમ્બરના રોજ રાજસ્થાનમાં એક જ ચરણમાં મતદાન 
- 11 ડિસેમ્બરના રોજ વોટોની ગણતરી  
- પ્રથમ ચરણમાં છત્તીસગઢમાં ચૂંટણી - 
- 12 નવેમ્બરના રોજ પ્રથમ ચરણની ચૂંટણી 
-  છત્તીસગઢ - 12 નવેમ્બરના રોજ પ્રથમ ચરણની ચૂંટણી 
- 20 નવેમ્બરના રોજ બીજા ચરણનુ મતદાન 
- 20 નવેમ્બરે છત્તીસગઢમાં ચૂંટણી 
- મધ્યપ્રદેશમાં 28 નવેમ્બરરના રોજ મતદાન 
- મધ્યપ્રદેશમાં એક જ ચરણમાં મતદાન 
- મિઝોરમમાં પણ 28 નવેમ્બરના રોજ મતદાન 
- આધુનિક EVM અને VVPATનો ઉપયોગ થશે 
- ચાર રાજ્યોમાં આચારસંહિતા આજથી લાગૂ 
- તેલંગાનામાં ચૂંટણી નહી બાકીના 4 રાજ્યોમાં એક સાથે ચૂંટણી થશે. 
- 15 ડિસેમ્બર પહેલા ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે 
- ચાર રાજ્યોમાં ચૂંટણી તૈયારી પૂરી 
- એમપી રાજસ્થાન છત્તીસગઢમાં ચૂંટણી 
 
ચૂં ટણી પંચ શનિવારની બપોરે ત્રણ વાગ્યે પ્રેસ કૉન્ફ્રેંસ શરૂ થઈ ગઈ છે.  મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને મિઝોરમમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી શકાય છે. ચૂંટણી પંચે શનિવારે બપોરે સંવાદદાતા સંમેલન ત્રણ વાગ્યે બોલાવ્યુ છે. આ અગાઉ 12 વાગ્યાનો સમય હતો પણ પછી સમય બદલીને 3 વાગ્યાનો કરવામાં આવ્યો. 2019ના લોકસભા ચૂંટણી માટે આ રાજ્યોની ચૂંટણીને ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.