કયાં અંકવાળા લોકોના થાય છે લવ મેરેજ?

love station
Last Updated: શુક્રવાર, 27 મે 2016 (18:19 IST)
મૂલાંક 9 
9 નો અંક મંગળનો  ગણાય છે. મંગળ પ્રધાન   માણસ કોઈ પણ રીતે વિવાદ નહી માંગે. પ્રેમમાં વિવાદ તો હોય જ છે આથી એ લોકો પ્રેમના પ્રત્યે ઉદાસીન રહે છે. દિલમાં ઈચ્છા તો બહુ થાય છે પણ એ  બહુ ગભરાય  છે. તેમના થોડા મુશ્કેલ છે. 
 
 
 
 
 


આ પણ વાંચો :