કયાં અંકવાળા લોકોના થાય છે લવ મેરેજ?

Last Updated: શુક્રવાર, 27 મે 2016 (18:19 IST)
મૂલાંક 4
અંક 4 રાહુનો ગણાય છે જે એક કરતા વધુ લોકો સાથે પ્રેમ કરે છે. આથી આ લોકો ક્યારેય પણ પ્રેમ લગ્ન પ્રત્યે ગંભીર નહી રહેતા. જો તેઓ પોતાના  સ્વભાવને બદલે તો તે એક સારા પ્રેમી બની શકે છે.


આ પણ વાંચો :