કયાં અંકવાળા લોકોના થાય છે લવ મેરેજ?

Last Updated: શુક્રવાર, 27 મે 2016 (18:19 IST)
મૂલાંક 5 
5 અંક બુધનો ગણાય છે. આ લોકો પારંપરિક સંબંધો નિભાવવા પરિવારની મરજીથી  જ લગ્ન કરે છે. એમની કુંડળીમાં સફળ લગ્ન જીવન અને લવ મેરેજના પ્રબળ યોગ રહે છે. ઈચ્છા હોય તો કરશે નહી તો શાંત રહેવું પસંદ કરશે. 


આ પણ વાંચો :