કયાં અંકવાળા લોકોના થાય છે લવ મેરેજ?

Last Updated: શુક્રવાર, 27 મે 2016 (18:19 IST)
મૂલાંક 6 
6 નો અંક શુક્રનો માટે જ બન્યો  છે. મૂલાંક 6 વાળા એક કરતા વધારે સાથે પ્રેમ સંબંધોમાં રહે છે. આથી ક્યારેક-ક્યારેક તેઓ સાચા પ્રેમીની ગુમાવી બેસે છે.  એમનું 80 ટકા લવ મેરેજ જ થાય છે. 


આ પણ વાંચો :