અરેંજ મેરેજમાં સુહાગરાતની મજાક બનાવી દે છે આ 5 વાતો...

શનિવાર, 28 એપ્રિલ 2018 (15:31 IST)

Widgets Magazine

લગ્ન પછી થનારી કે ફર્સ્ટ નાઈટ એક્સપીરિયંસને બોલીવુડ ફિલ્મોમાં જેટલુ ગ્લેમરસ રીતે બતાવવામાં આવે છે હકીકતમાં વસ્તુઓ એવી હોતી નથી. ખાસ કરીને ત્યારે જો તમારા લગ્ન હોય.   જાણો એ 5 કારણ જેને કારણે અરેંજ મેરેજ કરનારા કપલ માટે ફર્સ્ટ નાઈટ અનેકવાર શરમનુ કારણ બની જાય છે. 
 
ઘરના લોકોને બધુ ખબર હોય છે.. 
 
એ ક્ષણ વર-વધુ બંને માટે શરમ અને સંકોચથી ભરેલી હોય છે. જ્યારે તમારા આખા કુટુંબને ખબર હોય છે કે તમે શુ કરવા જઈ રહ્યા છો. બની શકે કે લગ્નના રીતિ-રિવાજો નિભાવતા તમે એટલા થાકી જાવ કે તમારુ મન થઈ રહ્યુ હોય કે તમે પથારીમાં પડતા જ સૂઈ જાવ... પણ તમારા ભાઈ-બહેન, સગા સંબંધી બધા લોકો આ તકને હાથમાંથી જવા દેવા માંગતા નથી એવા એવા જોક કરે છે કે જેના વિશે કદાચ તમે ક્યારેય વિચાર્યુ પણ ન હોય... 
ગુલાબની પાંખડીઓથી સજાવેલુ બેડ 
 
તમને પસંદ હોય કે ન હોય પણ ફર્સ્ટ નાઈટ માટે કપલનો રૂમ ઢગલો ગુલાબના ફુલોથી અને ઘણીવાર એવી ગિફ્ટથી સજાવી દેવામાં આવે છે જેને જોઈને તમને શરમનો અનુભવ થાય.  જો તમને ગિફ્ટમાં કૉન્ડમનુ પેકેટ મળી જાય તો નવાઈ પામવાની જરૂર નથી.. 
 
અજાણી વ્યક્તિ સાથે રાત પસાર કરવી 
 
મોટાભાગના અરેંજ મેરેજમાં કપલ્સ એકબીજાને જાણવા સમજવાથી વધુ ધ્યાન એ વાત પર આપે છે કે તેમના લગ્ન કેવા થશે ? તેમા કેટલો ખર્ચ થશે, લગ્ન માટે વર-વધુ કેવા દેખાશે ? એવામાં જ્યારે વારો સુહાગરાતનો આવે છે તો તેને અનુભવ થાય છે કે તે એક એવા અજાણ્યા વ્યક્તિ સાથે રાત પસાર કરવાનો છે જેણે તે જાણે તો છે પણ ઓળખતો નથી અને હવે એ તેનો લાઈફ પાર્ટનર છે જેની સાથે તેને પોતાનુ આખુ જીવન પસાર કરવાનુ છે. 
કંફર્ટ લેવલની કમી

જો કે અરેંજ મેરેજમાં મોટાભાગના કપલ્સ એકબીજાને સારી રીતે જાણતા જ નથી એવામાં કેવી રીતે આશા કરી શકાય કે બંને એકબીજા સામે નેકેડ થઈને કંફર્ટેબલ અનુભવ કરે. 
 
સવાર બને છે વધુ શરમજનક 
 
ફર્સ્ટ નાઈટથી વધુ તો બીજા દિવસે સવારે થાય છે. જ્યારે વર-વધુ રૂમમાંથી બહાર આવે છે અને સંબંધીઓને એકવાર ફરી તક મળી જાય છે મજાક કરવાની. કેટલાક લોકો હંસે છે તો કેટલાક ફેમિલી પ્લાનિંગની સલાહ આપવા બેસી જાય છે. આ પરિસ્થિતિ નવ વર-વધુ માટે ખૂબ જ શરમજનક બની જાય છે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
સુહાગરાત અરેંજ મેરેજ મજાક First Night Arrange Marraige Sex Life Marriage Life Suhag Raat

Loading comments ...

લગ્ન વિશેષાંક

news

પરિણીત મહિલાએ આ 6 વાત બધા આગળ નહી કરવી જોઈએ.

નવા રિવાજો અને જવાબદારીઓને લીધે, છોકરીઓ સારી કામગીરી બજાવી ન શકે છે. જેનાથી કુટુંબનું ...

news

લગ્ન માટે છોકરી શોધી રહ્યા છે તો કેટલીક વાતોનો ધ્યાન રાખવું.

લગ્ન કોઈ પણ જીવનનો મહત્વપૂર્ણ ફેસલો હોય છે. જો તમે પણ લગ્ન કરવા ઈચ્છો છો અને તેના માટે ...

news

Jyotish - આ રાશિના યુવક સાથે લગ્ન કરશો તો તમને જીવનમાં સર્વ સુખ મળશે

યુવતીઓ મોટાભાગે ઈચ્છતી હોય છે કે તેમના લગ્ન એક એવી વ્યક્તિ સાથે થાય જે જીવનભરની ઢગલો ...

news

માત્ર ઈંડિયનસ કપલ્સ જ કરે છે લગ્નની પહેલી રાત આ કામ

લગ્નને લઈને દરેક દેશમાં જુદા-જુદા પરંપરાઓ નિભાઈ જાય છે. જો અમે ભારતની વાત કરે તો અહીં ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine