ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. મહિલા દિવસ
Written By

Happy Daughtres day - દીકરી સૌની લાડકવાયી

નાની નાની વ્હાલી દિકરી
ફુલનો મહેંકતો બગીચો દિકરી

સુંદર ચહેરો નાજુક-ભોળી
બાળપણથી જ હોય નખરાળી

મટકી-મટકી નાચ બતાવતી
જીભ પર તો જાણે કોયલ બેસતી

બધા બાળકોમાં વ્હાલી દિકરી
બધાં પ્રત્યે હેત રાખતી દિકરી

પપ્પાનો તો જીવ છે દિકરી
માનો એક હાથ છે દિકરી

ઘરમાં સદા રોનક રાખતી દિકરી
સાસરે જતાં રડાવતી દિકરી