સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ક્રિકેટ
  3. વર્લ્ડ કપ 2023
Written By
Last Modified: ગુરુવાર, 16 નવેમ્બર 2023 (23:02 IST)

ODI WC: વર્લ્ડકપ ફાઈનલ માટે અમદાવાદ પહોંચી ટીમ ઈન્ડિયા, જુઓ Video

Team India
Team India
રોહિત શર્માની આગેવાનીમાં ભારતીય ક્રિકેટ ટીમ રવિવારે ICC ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલ માટે અમદાવાદ પહોંચી ગઈ છે. ન્યૂઝીલેન્ડ સામે ભારતની જીત બાદ ટીમ હોટલમાંથી નીકળી ગયેલો વિરાટ કોહલી એરપોર્ટ પર ટીમ સાથે જોડાયો હતો. ભારતીય ક્રિકેટ ટીમ શુક્રવારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વૈકલ્પિક પ્રેક્ટિસ સેશન કરશે.