શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ક્રિકેટ
  3. વર્લ્ડ કપ 2023
Written By

World Cup 2023 IND vs NZ - આજે વર્લ્ડકપનો સૌથી રોમાંચક મુકાબલો,

હિમાચલ પ્રદેશના ધર્મશાલા સ્ટેડિયમમાં ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે મેચ, બપોરે 2 વાગ્યે બંને ટીમ ટકરાશે...ભારત અને ન્યૂઝીલેન્ડ પ્રથમ 4-4 મેચ જીત્યુ છે. પોઈન્ટ ટેબલ પર બન્ને ટીમો પાસે અત્યાર સુધી 8-8 પોઈન્ટ છે. જો પણ ટીમ આજની મેચ જીતશે એ ટીમ પોઈન્ટ ટેબલમાં 10 પોઈન્ટ સાથે ટોપ પર રહેશે આ સાથે એ ટીમો સેમીફાઈનલની નજીક પહોંચી જશે. 
- ન્યૂઝીલેન્ડે 37મી ઓવરમાં 205ના સ્કોર પર ચોથી વિકેટ ગુમાવી દીધી છે. ટોમ લાથમ સાત બોલમાં પાંચ રન બનાવીને આઉટ થયો હતો. લાથમને કુલદીપ યાદવે LBW આઉટ કર્યો હતો.
 
- રચિન રવિન્દ્રએ શાનદાર અડધી સદી ફટકારી, 23 ઓવર પછી ન્યુઝીલેન્ડનો સ્કોર (110/2)

 
ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ન્યુઝીલેન્ડના ખેલાડીઓ પ્રથમ બેટિંગ કરવા મેદાનમાં ઉતરશે.