વિશ્વ કપ 1999
વર્ષ 1983 પછી એક વાર પછી વિશ્વ કપની મેજબાની ઈંગ્લેંડને મળી. આમતો વિશ્વ કપના થોડા મેચ આયરલેંડ , સ્કાટ્લેંડ અને નીદરલેંડમાં પણ થયા છે.
આ વિશ્વના સ્વરૂપમાં થોડું ફેરફાર થયું. 12 ટીમોના છ -છના બે ગ્રુપમાં વહેંચયું . પણ આગળા દોરમાં જવાનો અવસર મળ્યું માત્ર છ ટીમને એટલે કે દરેક ગ્રુપના શીર્ષ ત્રણ ટીમો.
આગળા દોર કહેવાયું સુપર સિક્સ અને આ દૌરમાં એક ગ્રુપની બધી ત્રણે ટીમને બીજા ગ્રુપની બધી ટીમોથી મેચ રમવું પડયું. પછી અંકના આધારે ચાર ટીમ સેમીફાઈનલમાં પહંચશે. ગ્રુપ એ થી દક્ષિણ અફ્રીકા ,ભારત અને ઝીમ્બાબવેની ટીમ સુપર સિક્સમાં પહોંચી. તો ગ્રુપ બી થી મોકો મળ્યું- પાકિસ્તાન ,ઓસ્ટ્રિલિયા અને ન્યુઝીલેંડને સુપર સિક્સમાં ભારત પકિસ્તાનથી તો જીતી ગયું પણ ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેંડે એણે હારવી દીધું અને ભારતીય ટીમ સેમીફાઈનલમાં નથી પહોંચી શકી. ગ્રુપ સ્તરના મેચમાં પ્રદર્શનથી જુદા સુપર સિક્સ માટે કવાલિફાઈડ કરતી ટીમ સામે પ્રદર્શનના આધારે અંક લઈ જવાના નિયમે ભારતને નુકશાન થયું. જ્યારે પાકિસ્તાનને લાભ.
પાકિસ્તાનને લાભ . પાકિસ્તાને પણ સુપર સિક્સમાં એક જ મ એચ જીત્યું પણ ક્વાલિફાઈડ કરતી ટીમોએ તેણે ગ્રુપ મેચમાં હારવ્યું હતું. આથી સુપર સિક્સમાં તે અંક તેના ખાતામાં જોડાઈ ગયા.
પાકિસ્તાન સિવાય ન્યુઝીલેંડ ,ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ અફ્રીકાએ સેમી ફાઈનલમાં જ્ગ્યા બનાવી. સઈદ અનવરે શાનદાઅ શતકના કારને પાકિસ્તાને ન્યુઝીલેંડને હરાઅવી ફાઈનલમાં જગ્યા બનાવી. ઓસ્ટ્રિલિયા અને દક્ષિણ અફ્રીકા વચ્ચે બીજો સેમી ફાઈનલ અતિ રોમાંચક રહ્યું. શ્વાસ થંભી જાય એવા મેચનું પરિણામતો ટાઈ રહ્યું . પણ સુપર સિક્સમાં રન ગતિના આધારે દક્ષિણ અફ્રીકથી આગળ રહેવાના કારણે ઓસ્ટ્રિલિયાએ ફાઈનલમાં જ્ગ્યા મળી.