ફેંગશુઈ અને મીણબત્તીઓ
N.Dદિવાળી પર દરેક ઘરમાં મીણબત્તીઓ સળગાવવામાં આવે છે. મીણબત્તી ખરીદતી વખતે તેના આકાર અને રંગ પર ખાસ ધ્યાન આપવું જોઈએ. મીણબત્તી ફેંગશુઈના મુખ્ય તત્વોમાંની એક છે. ચીનના પ્રાચીન નિવાસીઓનું માનવું હતું કે વિશ્વની દરેક વસ્તુ અગ્નિ, પૃથ્વી, ધાતુ, જળ અને કાષ્ઠથી બનેલ છે અને ત્યાંના જ્યોતિષ શાસ્ત્રના આ પાંચ તત્વો માનવામાં આવે છે.