- આપણે અરીસાનો ઉપયોગ ખાસ કરીને ચહેરો જોવા માટે જ કરતા હોઇએ છીએ માટે તે હંમેશા આપણી માથાની ઉંચાઇ સુધીનો હોવો જોઇએ.
- કુદરતી પ્રકાશ મેળવવા માટે એક કરતા વધુ અરીસા લગાવો.
- ખાસ ધ્યાન રાખો કે તમારા પલંગમાં ક્યારેય અરીસો ન લાગેલો હોવો જોઇએ.
- અરીસો એવી જ્ગ્યાએ કદી પણ ન લગાવો જ્યાંથી તમારા પલંગનું પ્રતિબિંબ પરાવર્તિત થતું હોય.
- ઓફીસમાં અને ઘરમાં અષ્ટકોણીય અરીસાઓ હોય તો તેનાથી સકારાત્મક ઉર્જાનો ઉદભવ થાય છે.
- જો તમારા બેડરૂમમાં અરીસો હશે તો તે પતિ પત્ની વચ્ચે દરાર પેદા કરે છે તેથી તે કોઇ એવી જ્ગ્યાએ રાખો જ્યા તમારા પલંગનું પ્રતિબિંબ તેની પર ન પડે.
- તમારો મેકઅપ તમે બાથરૂમ અથવા કોઇ એવા અરીસાની સામે કરો જ્યાં તમે તેને આરામથી કવર કરી શકો.
- તમારા મુખ્ય દરવાજાની સામે પણ કદી અરીસો ન રાખશો.
- ઘરમાં તુટેલો અરીસો પણ કદી ન રાખશો તે પણ તમને નુકશાન કરી શકે છે.
પારૂલ ચૌધરી
|