મુખ પૃષ્ઠ > જ્યોતિષશાસ્ત્ર > ફેંગશુઈ > સલાહ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ઘરમાં ક્યારેય પણ હિંસક ચિત્રો ન રાખશો.
W.DW.D

ઘરમાં ક્યારેય કોઇ યુધ્ધને લગતાં કે મારામારીના અને લડાઈના ચિત્રો લગાવશો નહી. ઘરનો દક્ષિણ-પશ્ચીમ ખૂણો એટલે કે નૈઋત્ય ખૂણામાં તો ક્યારેય પણ આવા ચિત્રો ન લગાવો કેમકે આ ખૂણો સંબંધોનો માનવામાં આવે છે. તેથી આ ખૂણામાં આવા ચિત્રો લગાવવાથી તમારા સંબંધો પર અસર થશે. વળી મહાભારતનું કુરુક્ષેત્રવાળુ ચિત્ર પણ ઘરમાં ન રાખશો. તે પણ મન પર હિંસાત્મક અસર પેદા કરે છે.
ઘણું બધુ
ઘરના નૈઋત્ય ખૂણામાં રોપા ન મુકશો
બિલ્ડીંગના છેલ્લા માળે ક્યારેય પણ ફ્લેટ લેશો નહી.
ધ્યાનમાં રાખો.
ફેંગશુઇ પ્રમાણે માછલી
સંગીતમય ઘડિયાળના ફાયદા
ફેગશુઇમાં સજાવટનું મહત્વ