મુખ પૃષ્ઠ > જ્યોતિષશાસ્ત્ર > ફેંગશુઈ > સલાહ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
સકારાત્મક ઉર્જા જાળવો
N.D

* મુખ્ય દ્વારની અંદરની તરફ ત્રણ ચીની સિક્કા લટકાવો. ચીની સિક્કા છિદ્રવાળા હોય છે. તેને લાલ દોરા વડે બાંધવા જોઈએ. આની સાથે જ બહારના હેંડલ પર ત્રણ નાની નાની ઘંટડીઓ પણ લટકાવવી જોઈએ.

* ઓમ, સ્વસ્તિક અને ત્રિશૂળવાળુ સ્ટિકર દરવાજાની બંને બાજુએ લગાડવું જોઈએ. આને તમે તમારી બેગ પર અને ગાડી પર પણ લગાડી શકો છો. આને લગાડવાથી ઘરની અને ગાડીની સુરક્ષા થાય છે. ચોરી થવાનો ભય ટળી જાય છે.

* ઘરની અંદર ફટકડી નાંખીને પોતુ કરવું જેથી કરીને તમારા ઘરની અંદર સકારાત્મક ઉર્જા જળવાઈ રહે.
ઘણું બધુ
મુખ્ય દ્વાર
ફેંગશુઈની ઘર માટે જરૂરી ટીપ્સ
ઘરના દક્ષિણ-પશ્ચિમ ખુણામાં ઝુમ્મરો લટકાવો
રસોડામાં પાણી અને અગ્નિ જોડે ન રાખશો.
ઘરમાં ક્યારેય પણ હિંસક ચિત્રો ન રાખશો.
ઘરના નૈઋત્ય ખૂણામાં રોપા ન મુકશો