મુખપૃષ્ઠ > જ્યોતિષશાસ્ત્ર > ફેંગશુઈ > સલાહ > ક્રિસ્ટલ ટ્રી
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ક્રિસ્ટલ ટ્રી Search similar articles
N.D

અહીંયા જુદા જુદા કલરના ક્રિસ્ટલ ટ્રી આપણા માટે કેટલા ફાયદાકારક છે તે નીચે મુજબ છે-

* જાંબલી રંગનાં ક્રિસ્ટલ ટ્રીને ખુબ જ શક્તિશાળી માનવામાં આવે છે. તેના દ્વારા ઘરની અંદર જે નકારાત્મક ઉર્જા રહેલી હોય છે તે દૂર થાય છે. આ ટ્રી દ્વારા વ્યવસાયની સાથે સાથે અભ્યાસમાં પણ ફાયદાકારક છે. આ ટ્રી દ્વારા સારો લાભ મેળવવા માટે તેને ઘર અથવા ઓફીસના પૂર્વ ભાગમાં મુકવું જોઈએ.

* લીલા રંગનું ક્રિસ્ટલ ટ્રી વીરતાનું પ્રતિક છે. આ ટ્રીને ફેંગશુઈમાં ખુબ જ મહત્વનું માનવામાં આવે છે. આ ટ્રી દ્વારા ઘરની અંદર સુખ શાંતિ આવે છે. આ ટ્રીને તમે તમારા ઘરના કોઈ પણ ખુણામાં મુકી શકો છો.

* ગુલાબી રંગના ક્રિસ્ટલ ટ્રી દ્વારા દામ્પત્ય જીવનમાં મધુરતા આવે છે.

* પારદર્શક સ્ફટિક ઘરની અંદરની નકારાત્મક ઉર્જાને ઓછી કરે છે અને ઘરને કોઈની પણ ખરાબ નજરથી બચાવી શકાય છે.
ઘણું બધુ
રાશિ અનુસાર ઘરને સજાવો-2
ફેંગશુઈ અને સીડિયોનો પ્રભાવ
પા-કુઆ દર્પણનો પ્રયોગ
દક્ષિણ-પશ્ચિમમાં ડબલ હેપ્પીનેસ સિમ્બોલ લગાવો
શુકનવંતુ દહી
મકાન માટેની ટીપ્સ