મુખપૃષ્ઠ > જ્યોતિષશાસ્ત્ર > ફેંગશુઈ > સલાહ > ફેંગશુઈના ઉપાય અજમાવો અને સમૃદ્ધિ મેળવો
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ફેંગશુઈના ઉપાય અજમાવો અને સમૃદ્ધિ મેળવો
W.D

* ઘરનો પ્રવેશ દ્વાર બે ઈંચ જેટલો ઉંચો રાખવો જોઈએ.

* ઘરમાં રોજ સવાર સાંજ ગુગળનો ધુપ કરવો તે શુભ ગણાય છે.

* જો તમારા ઘરનો પ્રવેશ દ્વાર ઉત્તરમાં હોય તો દક્ષિણ પશ્ચિમ દિવાલને સફેદ રંગ કરાવો અને જો પૂર્વમાં હોય તો નીલો રંગ કરાવવો જોઈએ.

* ઘરના મુખ્ય દ્વાર પર સ્વસ્તિક, મંગળ કળશ અને માછલી જેવા શુભ ચિન્હો લગાડો.

* પ્રવેશ દ્વારની સામેની ખાલી દિવાલ પાસે એક વાટકામાં તાજા ફૂલ રાખવા જોઈએ.
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
ઘરમાં કઈ વસ્તુ કઈ જગ્યાએ....
ક્રિસ્ટલ ટ્રી
રાશિ અનુસાર ઘરને સજાવો-2
ફેંગશુઈ અને સીડિયોનો પ્રભાવ
પા-કુઆ દર્પણનો પ્રયોગ
દક્ષિણ-પશ્ચિમમાં ડબલ હેપ્પીનેસ સિમ્બોલ લગાવો