મુખપૃષ્ઠ > જ્યોતિષશાસ્ત્ર > ફેંગશુઈ > સલાહ > જાપ કરો અને વાસ્તુદોષ દૂર કરો...
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
જાપ કરો અને વાસ્તુદોષ દૂર કરો...
W.D

* ટેબલની નીચે કચરા ટોપલી ક્યારેય પણ રાખવી જોઈએ કેમકે તે ઘરની અંદર ધનમાં વૃદ્ધિ થતી અટકાવે છે.

* ઘરની અંદર રોજ સવારે મહામૃત્યુંજય જપ અને ગાયત્રી મંત્રના જાપ કરવા તેમજ ગાય અને કુતરા માટે અલગ થાળી કાઢવી આવું કરવાથી ઘરમાં વાસ્તુદોષ ઓછો થાય છે.

* તમારા બેઠકરૂમની અંદર બેઠકની સામેની દિવાલ પર તુલીપના કે સુરજમુખીના ફુલવાલું ચિત્ર લગાવવું જોઈએ.

* ક્યારેય પણ કોઈને ગીફ્ટમાં છરી, છપ્પુ કે કાતર ન આપવા અને તમને કોઈએ આવી ગીફ્ટ આપી હોય તો તેનો ઝડપી નિકાલ કરો.

* સંધ્યા વેળાએ ખાવું, સુવુ અને વાંચવુ નહિ. હંમેશા સુતા પહેલાં ઠંડા પાણીથી પગ ધોઈને સુવુ જોઈએ પરંતુ પગને ભીના લઈને ન સુવુ નહિતર તેનાથી ધનનો ક્ષય થાય છે.
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
ફેંગશુઈના ઉપાય અજમાવો અને સમૃદ્ધિ મેળવો
ઘરમાં કઈ વસ્તુ કઈ જગ્યાએ....
ક્રિસ્ટલ ટ્રી
રાશિ અનુસાર ઘરને સજાવો-2
ફેંગશુઈ અને સીડિયોનો પ્રભાવ
પા-કુઆ દર્પણનો પ્રયોગ