મુખપૃષ્ઠ > જ્યોતિષશાસ્ત્ર > ફેંગશુઈ > સલાહ > સંબંધોમાં મીઠાશ લાવો
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
સંબંધોમાં મીઠાશ લાવો

W.D
જીવનમાં સંબંધોની વચ્ચે મીઠાશ અને સારો તાલમેળ બની રહે તો તેનાથી વિશેષ આપણને શું જોઈએ? તો તમારૂ જીવન મધુર બની રહે અને તેમાં તાલમેળ બની રહે તે માટે અહીં ફેંગશુઈની થોડીક ટીપ્સ આપીએ છીએ જે તમારા જીવનને જરૂર પ્રભાવિત કરશે-

* ફેંગશુઈમાં એવી માન્યતા છે કે આપણી આજુબાજુ ઉર્જાનો અનંત સ્ત્રોત છે. આ ઉર્જા સકારાત્મક અને નકારાત્મક બંને પ્રકારની હોય છે. આ ઉર્જા વડે જીવનનો દરેક પહેલું પ્રભાવિત થાય છે. સંબંધોમાં અને દામ્પત્ય જીવન પર પણ આની અસર પડે છે. ફેંગશુઈ નકારાત્મક ઉર્જાને ખત્મ કરીને સકારાત્મક ઉર્જાને વધારે છે.

* ફેંગશુઈમાં ઘરના દક્ષિણ-પશ્ચિમ રૂમને મધુર સંબંધો માટે સક્રિય માનવામાં આવે છે. એટલા માટે આ ખંડમાં સકારાત્મક ઉર્જાને સક્રિય અને નકારાત્મક ઉર્જાને નિષ્ક્રિય કરવા માટે તમે જે કોઈ પણ પ્રયત્ન કરશો તે ખુબ જ ઝડપથી ફળદાયી સાબિત થશે.

* તમારા પલંગને બારીની સાથે અડાળીને ન રાખશો. આનાથી સંબંધોમાં તણાવ ઉત્પન્ન થાય છે અને એકબીજાને મદદ કરવાની પ્રવૃત્તિને પ્રોત્સાહન મળે છે. જો આવુ શક્ય ન હોય તો તમારા ઓશિકાની અને બારીની વચ્ચે પડદો જરૂર રાખો. નકારાત્મક ઉર્જા સંબંધો પર અસર નહી કરી શકે.
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
ઘરમાં સકારાત્મક ઉર્જા કેવી રીતે આવશે...
ફેંગશુઈ દ્વારા સમૃદ્ધિ મેળવો
જાપ કરો અને વાસ્તુદોષ દૂર કરો...
ફેંગશુઈના ઉપાય અજમાવો અને સમૃદ્ધિ મેળવો
ઘરમાં કઈ વસ્તુ કઈ જગ્યાએ....
ક્રિસ્ટલ ટ્રી