મુખપૃષ્ઠ > જ્યોતિષશાસ્ત્ર > ફેંગશુઈ > સલાહ > દામ્પત્ય જીવન સુખી બનાવવા માટે...
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
દામ્પત્ય જીવન સુખી બનાવવા માટે...

W.D
ફેંગશુઈને અનુસાર દક્ષિણ-પશ્ચિમ નૈઋત્ય દિશા- વિવાહ, પ્રેમ અને પરસ્પરના સંબંધો માટેની દિશા છે. તેથી સુખી દામ્પત્ય જીવન માટે આ દિશાને ઉર્જામય બનાવવા માટે બેડરૂમમાં પુર્ણિમાની રાત્રે લાલ કે પીળી મીણબત્તીઓ, ફાનસ કે લેમ્પ સળગાવવાથી ઘરમાં ફેંગશુઈની યેંગ ઉર્જાનો ઉદય થાય છે જે પ્રેમ અને શાંતિનું પ્રતિક છે.

દામ્પત્ય સંબંધોમાં પ્રસન્નતા મેળવવા માટે તે જરૂરી છે કે પલંગનું સ્થાન પણ એકદમ દરવાજાની સામે ન રાખશો. સુનાર વ્યક્તિના પગ અને માથુ દ્વાર તરફ રહેવાથી પત્ની ક્યારેય સંતુષ્ટ નથી રહેતી અને દામ્પત્ય સંબંધોમાં ધીરે ધીરે તિરાડ પડી જાય છે.
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
અલગપણું દર્શાવતી વસ્તુઓથી ચેતો
સંબંધોમાં મીઠાશ લાવો
ઘરમાં સકારાત્મક ઉર્જા કેવી રીતે આવશે...
ફેંગશુઈ દ્વારા સમૃદ્ધિ મેળવો
જાપ કરો અને વાસ્તુદોષ દૂર કરો...
ફેંગશુઈના ઉપાય અજમાવો અને સમૃદ્ધિ મેળવો