મુખપૃષ્ઠ > જ્યોતિષશાસ્ત્ર > ફેંગશુઈ > સલાહ > બેડરૂમ માટે જો જરૂરી હોય તો...
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
બેડરૂમ માટે જો જરૂરી હોય તો...

W.D
બેડરૂમમાં ટીવી કે કોમ્પ્યુટર રાખવાથી દામ્પત્ય જીવનમાં પણ અરૂચિ ઉત્પન્ન થાય છે. જો આ વસ્તુઓને બેડરૂમમાં રાખવી જરૂરી હોય તો તેને જાડી ચાદર વડે ઢાંકી દેવા.

બેડરૂમમાં દર્પણ લગાવવું જો જરૂરી હોય તો તેને પુર્વાભિમુખ અને ઉત્તરાભિમુખ લગાવવું જોઈએ. આ ફેંગશુઈની શુભ તરંગોને પરાવર્તિત કરીને ઘરમાં સુખ શાંતિ જાળવી રાખે છે. રૂમમાં જો ગોળ દર્પણ લાગેલ હોય તો આ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે પલંગનું પ્રતિબિંબ તે દર્પણમાં ન દેખાઈ દે. જો આવું થઈ રહ્યું હોય તો તે દર્પણને સુતી વખતે રાત્રે કપડા વડે ઢાંકી દો.
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
દામ્પત્ય જીવન સુખી બનાવવા માટે...
અલગપણું દર્શાવતી વસ્તુઓથી ચેતો
સંબંધોમાં મીઠાશ લાવો
ઘરમાં સકારાત્મક ઉર્જા કેવી રીતે આવશે...
ફેંગશુઈ દ્વારા સમૃદ્ધિ મેળવો
જાપ કરો અને વાસ્તુદોષ દૂર કરો...