સલાહ | લેખ
મુખપૃષ્ઠ જ્યોતિષશાસ્ત્ર » ફેંગશુઈ » સલાહ » ઘરમાં મુકો ફેંગશુઈ કાચબો
સલાહ
Bookmark and Share Feedback Print
 

N.D
- ડ્રેગન મોઢાવાળો કાચબો સૌભાગ્યનુ પ્રતિક છે. તેથી તેને બેડરૂમમાં ન મુકો. તેને બેઠક હોલમાં મુકો. જો આ પૂર્વ કે ઉત્તર દિશામાં મૂકવામાં આવે તો ખૂબ જ સારુ કહેવાશે.

- ફેંગશુઈથી વાસ્તુદોષ નિવારણમાં કાચબો બીજા નંબરે આવે છે. આવામાં તમારા ઘરમાં જો કાચબો હોય તો સમજો કે તમને બીમારી અને દુશ્મનોથી છુટકારો મળી ગયો છે.

- ડ્રેગન કાચબો ઘરમાં મુકવાથી ઘરની શાંતિ જળવાય રહે છે, પરિવારમાં પ્રસન્નતા રહે છે.
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો: ફેગશુઈ, કાચબો