1. જ્યોતિષશાસ્ત્ર
  2. »
  3. વાસ્તુ
  4. »
  5. વાસ્તુ સલાહ

વૃક્ષારોપણ કરતી વખતનું મુહૂર્ત

વૃક્ષારોપણ કરતી વખતનું મુહૂર્ત
NDN.D

ઘરની આસપાસ બાગબગીચા, ફૂલઝાડ અથવા વૃક્ષ લગાવવા માટે મૃગ, રેવતી, ચિત્રા, અનુરાધા, વિશાખા, હસ્ત, અશ્ચિની, પુષ્ય, રોહિણી, ઉત્તરા, ફાલ્ગુની, ઉત્તરા ભાદ્રપદ, ઉત્તરાષાઢા નક્ષત્રમાં સોમવાર, બુધવાર, ગ્રુરુવાર, શુક્રવાર કે શનિવાર શ્રેષ્ઠ માનવામાં આવે છે.