લેખ | સલાહ
મુખપૃષ્ઠ જ્યોતિષશાસ્ત્ર » વાસ્તુ » સલાહ » વાસ્તુ અને ખેતી -1
સલાહ
Feedback Print Bookmark and Share
 

N.D
કૃષિમાં વાસ્તુનો પ્રયોગ ખુબ જ મહત્વપુર્ણ છે. કૃષિનો વ્યવસાય સંપુર્ણ રીતે પ્રકૃતિના પાંચ મહાભુતો પર આલંબિત છે. ખેતીની જમીનની પસંદગી કરતી વખતે, ફાર્મ હાઉસ બનાવતી વખતે અને બીજ વાવતી વખતે વાસ્તુના સિદ્ધાંતોનો ઉપયોગ કરવાથી ખેતીમાં ખુબ જ આશ્ચર્યજનક પરિણામ દેખાશે.

* ખેતી માટે જમીનની પસંદગી કરતી વખતે જો શક્ય હોય તો એવી જમીનની પસંદગી ન કરશો જેની દક્ષિણ દિશા તરફ રસ્તો હોય.

* ખેતરમાં કોઈ પણ બીજાના ખેતરમાં જવા માટે રસ્તો ન હોવો જોઈએ.

* જમીનનો વિસ્તાર ઈશાન ખુણો એટલે કે ઉત્તર તેમજ પૂર્વ દિશા જ્યાં મળતી હોય તે તરફ હોવો જોઈએ.

* ખેતી માટે પસંદ કરવામાં આવેલી જમીન એકદમ સીધી હોવો જોઈએ.

* ખેતી માટે પસંદ કરવામાં આવેલી જમીનનો ઢાળ પુર્વ કે ઉત્તર તરફ હોવો જોઈએ. દક્ષિણ કે પશ્ચિમ તરફ ક્યારેય પણ ન હોવો જોઈએ.

* જમીન પર પશ્ચિમ તેમજ દક્ષિણ દિશા તરફ ઉંચા વૃક્ષો લગાવવા લાભદાયી છે.
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો: વાસ્તુ, ખેતી, કૃષિ, જમીનનો વિસ્તાર, ફાર્મ હાઉસ, પાંચ મહાભુતો, વાસ્તુના સિદ્ધાંતો