લેખ | સલાહ
મુખપૃષ્ઠ જ્યોતિષશાસ્ત્ર » વાસ્તુ » સલાહ » વાસ્તુ મુજબ નિસરણી
સલાહ
Bookmark and Share Feedback Print
 

N.D
- મકાનમાં સીડીઓ કાયમ જમણી બાજુ બનાવો અને એક સીડીથી બીજી સીડી વચ્ચે 9 ઈંચનુ અંતર હોવુ જોઈએ. આ આદર્શ અંતર માનવામાં આવે છે.

- સીડીઓની નીચે સ્લોપિંગમાં બેડરૂમ કે પૂજા ઘર ન હોવુ જોઈએ.

- ભૂલથી પણ નિસરણી નીચે ટોયલેટ ન બનાવો. આવુ કરવાથી મકાન માલિક અને તેના પરિવારના સભ્યોના બીમાર રહેવાની શકયતા વધી જાય છે.
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો: વાસ્તુ, નિસરણી, સલાહ