અનાથ બાળકોને માનું દૂધ પીવડાવતી વૉલન્ટિયર માતાઓ

Last Updated: સોમવાર, 6 જાન્યુઆરી 2020 (20:16 IST)

નેપાળની રાજધાની કાઠમાંડુમાં એક બાળમંદિર અનાથ બાળકો માટે આશીર્વાદ સાબિત થયું છે.


અનાથ બાળકો કે જેમને પોષણયુક્ત માનું દૂધ નસીબ થતું નથી, તેમના માટે પાંચ માતાઓ 'દેવદૂત' સમાન બની છે.

જેઓ રોજ બાળમંદિરમાં આવીને બાળકોને પોતાનું દૂધ પીવડાવે છે.

પાંચ મહિલાઓ બાળમંદિરમાં 15 બાળકોને પોતાનું દૂધ પીવડાવે છે કે જેથી બાળકો સ્વસ્થ બની શકે.


આ પણ વાંચો :