દરેક હીરોને જોઈએ કેટરીનાનો સાથ

વેબ દુનિયા|

IFM
કેટરીના ફક્ત લોકો વચ્ચે જ લોકપ્રિય નથી, પરંતુ બોલીવુડના બધા હીરો પણ તેના દિવાના છે અને તેની સાથે ફિલ્મ કરવા માંગે છે. કેટરીના કેફની સફળતાનો રેકોર્ડ પણ આનુ મુખ્ય કારણ છે.

ઈચ્છે છે કે તેમની લગભગ દરેક ફિલ્મમાં કેટરીના હોય. 'સિંગ ઈઝ કિંગ' નો બીજો ભાગ બની રહ્યો છે અને સાંભળ્યુ છે કે અક્ષયના કહેવા પર એકવાર ફરી કેટરીનાને આ ફિલ્મમાં લેવામાં આવી છે.

શાહિદ કપૂરની પણ ઈચ્છા છે કે કેટરીનાની સાથે એક ફિલ્મ તેમની પણ આવે. શાહિદ અને કેટરીનાને લઈને રાજકુમાર સંતોષી ફિલ્મ બનાવવાના હતા, પણ તે હવે પડતી મૂકાઈ છે. શાહિદના પિતાજી પંકજ કપૂર શાહિદને લઈને 'મૌસમ' નામની ફિલ્મ બનાવી રહ્યા છે. તેઓ નવા ચહેરાની શોઘમાં છે, પરંતુ શાહિદની જીદ છે કે કેટરીનાને લો. જો કે કેટરીના કદાચ જ શાહિદ સાથે ફિલ્મ કરે, કારણ કે શાહિદની સલમાન સાથે દુશ્મની છે અને મિત્રનો દુશ્મન, દુશ્મન હોય છે.
આ જ પરેશાની શાહરૂખને પણ છે. સાંભળ્યુ છે કે યશરાજ ફિલ્મ્સની એક આગામી ફિલ્મમાં શાહરૂખ પોતાની જોડી કેટરીનાની સાથે જમાવવા માંગે છે, પરંતુ કેટરીના સલમાનને નારાજ કરવા નથી માંગતી.

સેફ અલી ખાન અને જેવા અભિનેતા પણ કેટરીનાની સાથે ફિલ્મ કરવા માંગે છે. બિચારી કેટરીના, કેટલાની સાથે ફિલ્મ કરી શકે છે.


આ પણ વાંચો :