રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : સોમવાર, 20 ઑગસ્ટ 2018 (13:08 IST)

એશ્વર્યા રાય બચ્ચન પર બાયોપિક, કઈ એક્ટ્રેસ કરશે એશ્વર્યાનો રોલ

બૉલીવુડમાં આ દિવસો બાયોપિકનો ચલન છે કારણ કે આ રીતના ફિલ્મો દર્શન ખૂબજ પસંદ કરે ક્ગ્ગે તેથી તે લોકોને શોધાઈ રહ્યું છે જેના પર આવા ફિલ્મો બની શકે જે દર્શકોને પસંદ આવે. એશ્વર્યા રાય બચ્ચનના જીવની પણ કઈક એવી જ છે જેમાં દર્શકોને પણ રૂચિ થઈ શકે છે. 
 
સુંદરતાની બાબતમાં બૉલીવુડની ટૉપ એક્ટ્રેસમાંથી એક છે એશ્વર્યા મિસ વર્લ્ડ બની અને પછી તેને બૉલીવુડમાં સફળતા મેળવી. તેમની લવ લાઈફમાં પણ દર્શકોને રૂચિ થઈ શકે છે. 
 
એશ્વર્યાએ અત્યારે એક ઈંટરવ્યૂહમાં કહ્યું કે એ શર્મીલી જરૂર છે પણ તેમની બાયોપિકને લઈને તેનો વિચાર સ્પષ્ટ છે. તેમના પર બાયોપિક શા માટે નહી બનાવી શકાય. એ આત્મકથા લખવા ઈચ્છે છે પણ તેને આ વાતનો ડર છે કે તેમના વિચાર તેને લેખક ચોડડીમાં પેશ કરી શકશે કે નહી. 
 
એશ્વર્યાનો કહેવું છે કે અત્યારે તેને આ વિશે વિચાર્યુ નથી પણ તેના પર બાયોપિક બને કે નહી પણ ભવિષ્યમાં એવું પણ હોઈ શકે છે.  
 
મુખ્ય સવાલ આ છે કે જો એશ્વર્યા પર બાયોપિક બને છે તો તેનો રોલ કોણ કરશે. કારણકે તે એક્ટેસની તુલના એશ્વર્યાની સુંદરતાથી થશે અને એશ્વર્યાની સુંદરતાને મેચ કરવું સરળ વાત નથી.