કામથી બ્રેક લઈને અન્નયા પાંડે પહોંચી જાપાન

Last Modified મંગળવાર, 26 માર્ચ 2019 (11:08 IST)
ચંકી પાડેની દીકરી અન્નયા પાંડે જલ્દી જ સ્ટૂડેંટ ઑફ દ ઈયર 2થી બૉલીવુડમાં ડેબ્યૂ કરી રહી છે. આ ફિલ્મમાં અન્નયાની સાથે ટાઈગર શ્રાફ નજર આવશે. તેમના ડેબ્યૂ ફિલ્મના રિલીજ થતા પહેલા અન્નયા કેટલાક શાંતિની પળના આનંદ લેવા માટે જાપાન પહોંચી ગઈ છે. જ્યાંથી તે સતત તેમના ફોટા અને વીડિયો ઈંસ્ટાગ્રામ પર શેયર કરી રહી છે.
અન્નયા ન ત્યાં સ્કીઈંગ કરી પણ લોકલ ડિશેજના પણ આનંદ લીધું. અન્નયા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને આ કારણે આજે તે સોશિયલે મીડિયા સ્ટાર છે. અન્નયા પાંડેની સોશિયલ મીડિયા ફેને ફોલોઈંગ ખૂબ વધારે છે.
અન્નયાની પર્સનલ લાઈન પણ ખૂબ ચર્ચામાં રહે છે. તેને ઘણી વાર કાર્તિક આર્યનની સાથે સ્પાટ કરાયુ છે જે પછી અંદાજો લગાવી રહ્યા છે કે અન્નયા અને કાર્તિકની વચ્ચે કઈક ચાલી રહ્યું છે. પણ કાર્તિકએ હમેશા ના પાડી છે.
અન્નયા પાદે કરણ જોહરની ફિલ સ્ટૂડેંટ ઑફ દ ઈયરથી ડેબ્યૂ કરશે.


આ પણ વાંચો :