કરિશ્મા તન્નાએ ફલાંટ કર્યા સેક્સી લેગસ, હૉટ અદાઓ સોશિયલ મીડિયા પર વાયરલ

Photo : Instagram
Last Modified સોમવાર, 12 ઑગસ્ટ 2019 (17:30 IST)
ટીવીમાં નાગિનની ભૂમિકા ભજવનારી કરિશ્મા તન્ના આ દિવસો ખતરોના ખેલાદી સીજન 10ની શૂટિંગ બુલ્ગારિયામાં કરી રહી છે. આ વચ્ચે કરિશ્મા સોશિયલ મીડિયા પર તેમની ફોટા પણ સતત શેયર કરી રહી છે.
Photo : Instagram
તેમના બિજી શેડયૂલથી થોડો સમય કાઢીને કરિશ્મા શર્મા ખૂબ એંજાય કરી રહી છે. તાજેતરમાં કરિશ્માએ તેમની કેટલીક ફોટા શેયર કરી છે. આ ફોટામાં કરિશ્મા ખૂબ સુંદર નજર આવી રહી છે.

Photo : Instagram
Photo : Instagram
આ પણ વાંચો :