પ્રિયંકાનો જનમદિવસ કેવી રીતે ઉજવાયું નિક જોનસ સાથે

Last Updated: બુધવાર, 18 જુલાઈ 2018 (14:15 IST)
બૉલીવુડએક્ટ્રેસ પ્રિયંકા ચોપડા તેમનો 36મો જનમદિવસ ઉજવી રહી છે. તેથી પ્રિયંકાના ફેંસએ જરૂર ઈચ્છ્શે કે આખરે તેમની દેશી ગર્લ તેમના આ ખાસ દિવસને કેવી રીતે સેલિબ્રેટ કરી રહી છે. પ્રિયંકાઈ સોશલ મીડિયા પર એક ફોટા પોસ્ટ કરી છે જેને જોઈને તમે આ વાતનો અંદાજ લગાવી શકો છો કે પ્રિયંકાના માટે તમનો 
જનમદિવસ કેટલો ખાસ થશે. 
 


આ પણ વાંચો :