પ્રિયંકા ચોપડાના સંગીતમાં નિકની સાળી એ લૂંટી બધી લાઈમલાઈટ, ફોટાથી નજર હટાવવી મુશ્કેલ છે.

Last Modified સોમવાર, 3 ડિસેમ્બર 2018 (11:44 IST)
અભિનેત્રી પ્રિયંકા ચોપરા અને અમેરિકન ગાયક નિક જોનસે 1 ડિસેમ્બરે ક્રિશ્ચિયન રિવાજ સાથે લગ્ન કર્યા. ફેંસમે બન્નેના લગ્નના ફોટાની રાહ જોઈ રહ્યા છે. અત્યાર સુધી બન્નેના લગ્નના ફોટા સામે નહી વ્યા પણ આ વચ્ચે પ્રિયંકા તેમના ઈંસ્ટાગ્રામ કાઉંટ પર સંગીત અને તે પહેલા મેહંદી સેરેમનીના ફોટાસ શેયર કર્યા છે.
સંગીત સેરેમેનનીમાં પ્રિયંકાએ ગાઉન કે લહંગા નહી પણ ગોલ્ડન કલરની શિમરી સાડી પહેરી છે. તેમજ નિક બ્લૂ કલરના કુર્તામાં હેંડસમ નજર આવી રહ્યા છે. પ્રિયંકાએ તેમના લુકને પૂરા કરવા માટે લાઈટ મેકઅપની સાથે ખુલ્લા વાળ કરી રાખ્યા છે.
પ્રિયંકા તેમના સંગીત માટે ગોલ્ડન સાડીને ડાયમંડ નેકલેસ અને ઈયરિંગસની સાથે ટીમઅપ કર્યું છે. આ ફોટામાં પ્રિયંકાની પાસે મુકેશ અંબાની અને તેમની પત્ની નીતા અંબાની છે. જણાવીએ કે મુકેશ અંબાની તેમની આખી ફેમેલી સાથે આ ખાસ સંગીત સેરેમનીમાં શામેલ થવા પહોંચ્યા છે.
સંગીત સેરેમનીમાં પ્રિયંકા નિકની સિવાય કે માણસ લાઈમ લાઈટમાં રહ્યા તે હતા નિકની સાલી પરિણીતી ચોપડા. તેમના ડ્રેસ અને લુકને લઈન બધાની નજર તેના પર ટકી હતી. પરિણીતીએ આ સમયે ઓરેંજ કલરના આઉટફિટ પહેર્યું હતું જેમાં તે ખૂબ સુંદર લાગી રહી હતી.
પ્રિયંકા અને નિક જોનસના લગ્ન થતા જ સાંજે ઉમેદ ભવનમાં જોરદાર આતિશબાજી પણ થઈ.


આ પણ વાંચો :