આ દેશ કોઈના બાપનો નથી - રઝા મુરાદ

raza murad
નવી દિલ્હી.| Last Modified ગુરુવાર, 5 નવેમ્બર 2015 (13:01 IST)

અસહિષ્ણુતા સંબંધી શાહરૂખ ખાન પછી ઉભો થઈ ગયો. જ્યા શાહરૂખ ભાજપા નેતાઓના નિશાન પર છે તો બીજી બાજુ કોંગ્રેસ સહિતના અન્ય દળ શાહરૂખના સમર્થનમાં આવ્યા છે.

આ દરમિયાન ફિલ્મ અભિનેતા રઝા મુરાદે શાહરૂખના નિવેદનનુ સમર્થન કરતા કહ્યુ કે આ દેશ કોઈના બાપનો નથી. અમને અહી રહેવા માટે કોઈનું સમર્થન અને રહેમની જરૂર નથી. આ પ્રકારની નિવેદનબાજી પર રોક લાગવી જોઈએ. બીજી બાજુ રાજદ નેતા લાલૂ યાદવે પણ શાહરૂખનુ સમર્થન કરતા ભાજપા અને રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘને રાષ્ટ્રદ્રોહી બતાવ્યા છે.


આ પણ વાંચો :