રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By

ટીવી એક્ટ્રેસ રૂમા શર્માનો હૉટ અંદાજ

રૂમા શર્મા તેમના અભિનયની તુલનામાં તેમની હૉટ અદાઓના કારણે વધારે ચર્ચામાં રહે છે. 
 
સોશિયલ મીડિયા પર તેના હૉટ ફોટા વાયરલ થતા રહે છે. આ કારણે ઈંસ્ટાગ્રામ પર તેના 14 લાખ ફૉલોઅર્સ છે. 
Photo : Instagram
રૂમાએ ફિયર ફાઈલ્સ- ડર કી સચ્ચી તસ્વીરેં, સાવધાન ઈંડિયા, શપથ અને કોડ રેડ જેવા ટીવી શો કર્યા છે. તે મૉડલ પણ છે. 
 
23 વર્ષીય રૂમા એક કન્નડ ફિલ્મ પણ કરી છે. (Photo : Instagram)
Photo : Instagram
તાજેતરમાં રૂમાએ કેટલાક હૉટ ફોટા પોસ્ટ કર્યા છે જે તેના ફેંસને ખૂબ પસંદ આવી રહ્યા છે.