સની લિયોનીના શરીરમાં વધી Heat, ડોક્ટરે કહ્યુ - છોડી દો દૂધ, નૉનવેઝ અને દારૂ

નવી દિલ્હી.| Last Updated: બુધવાર, 19 ઑક્ટોબર 2016 (10:50 IST)

સની લિયોન એક પોર્ન સ્ટાર રહી છે.
તેણે પોર્ન ઈંડસ્ટ્રી છોડીને બોલીવુડમાં પગલુ મુકે. કેરિયરને લઈને સની દ્વારા લેવામા આવેલ આ મોટો નિર્ણય હતો. હવે સનીએ પોતાની પર્સનલ લાઈફ સાથે જોડાયેલ એક મોટો નિર્ણય કર્યો છે. જો કે તેમા કોઈ બેમત નથી કે સનીનો આ નિર્ણય પણ તેમને શ્રેષ્ઠતા તરફ લઈ જશે.


આ પણ વાંચો :