નવરાત્રિના સમયે ભૂલીને પણ ન પહેરવું આવા કપડા નહી તો માતા થઈ જશે નારાજ

navratri
Last Modified શુક્રવાર, 5 એપ્રિલ 2019 (14:44 IST)
નવરાત્રિમાં રંગોનો ખૂબ મહત્વ હોય છે. દેવીને પ્રસન્ન કરવા માટે દરરોજના હિસાબે શુભ રંગના કપડા પહેરીને પૂજા કરવી સારું ગણાય છે. આજે અમે ત મને જણાવીશ કે આ સમયે જેવા કપડાથી પરહેજ કરવું જોઈએ.

નવરાત્રીના સમયે ક્યારે પણ
ભૂલથી પણ કાળા રંગના કપડા નહી પહેરવા જોઈએ. કાળો રંગ દુખનો પ્રતીક ગણાય છે. જેના કારણે કાળા કપડાને પહેરવું અશુભ ગણાય છે. જો તમે માતાને ખુશ કરવા ઈચ્છો છો તો નવ દિવસ સુધી કાળા કપડા પહેરવાથી પરહેજ કરવું.

નવરાત્રિના સમયે પ્રયાસ કરવું કે નવા કપડા પહેરીને પૂજા કરવી. જો આવું ન થઈ શકે તો, ભૂલીને પણ ગંદા કપડા પહેરીને પૂજા ન કરવી. દરરોજ સ્નાન કરીને સાફ કપડા પહેરીને પૂજા કરવી. કેટલાક લોકો ટૉપ કે શર્ટ તો બદલી લે છે, પણ જીંસ એક દિવસ પહેલાની રિપીટ કરી લે છે. આવી ભૂલ કદાચ ન કરવી.

આ સમયે કોઈથી માંગેલા કપડામાં સાધના કરવાની ભૂલ પણ ન કરવી. તમારા સાફ કપડા ધારણ કરીને જ પૂજા કરવી.

નવરાત્રના દિવસોના મુજબ પહેરવું ખાસ રંગના કપડા

નવરાત્રિના પ્રથમ દિવસે માતા શૈલપુત્રીની પૂજા હોય છે. આ દિવસે પીળા રંગના કપડા પહેરીને પૂજા કરવાથી લાભ હોય છે.
નવરાત્રિના બીજા દિવસે માતા બ્રહ્મચારિણીની પૂજા હોય. આ દિવસી લીલા રંગના કપડા પહેરીને પૂજા કરવી શુભ હોય છે.
નવરાત્રિના ત્રીજા દિવસે માતા ચંદ્રઘટાની પૂજા હોય છે. આ દિવસે ગ્રે રંગના કપડા પહેરીને પૂજા કરવાથી તમારા બધા બગડેલા કામ બનવા લાગશે.
નવરાત્રિના ચોથા દિવસે માતા કુષ્માંડાની પૂજા હોય છે. આ દિવસે ઓરેંજ રંગના કપડા પહેરીને પૂજા કરવી જોઈએ. મા કુષ્માંડાને કેસરી રંગ ખૂબ પ્રિય છે.
નવરાત્રિના પાંચવા દિવસે માતા સ્કંન્દમાતાની પૂજા હોય છે. આ દિવસે સફેદ રંગના કપડા પહેરીને પૂજા કરવી શુભ ગણાય છે.
નવરાત્રિના છટ્ઠા દિવસે માતા કાત્યાયનીની પૂજા હોય છે. આ દિવસે લાલ રંગના કપડા પહેરીને પૂજા કરવી જોઈએ.
નવરાત્રિના સાતમા દિવસે માતા કાલરાત્રિની પૂજા હૂય છે. આ દિવસે બ્લૂ રંગના કપડા પહેરીને પૂજા કરવી શુભ ગણાય છે.
નવરાત્રિના આઠમા દિવસે માતા મહાગૌરીની પૂજા હોય છે. આ દિવસે ગુલાબી રંગના કપડા પહેરીમે પૂજા કરવું ઉત્તમ ગણાય છે.
નવરાત્રિના નવમા દિવસે માતા સિદ્ધિદાત્રીની પૂજા હોય છે. આ દિવસે વાદળી રંગના કપડા પહેરીને પૂજા કરવી જોઈએ.


આ પણ વાંચો :