રવિવાર, 17 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ચાઇલ્ડ કેર
Written By
Last Modified: શુક્રવાર, 21 જુલાઈ 2017 (15:35 IST)

બાળકોને પસંદ આવે છે ચા, પણ શું બાળકોને ચા આપવી જોઈએ.

ઘણા ઘરોમાં બાળકોનો ચા પીવું સામાન્ય વાત છે. એવું માનવું છે કે ચા પીવાથી પાચન ક્રિયા સારી રહે છે. રોગ પ્રતિરોધક ક્ષમતા દુરૂસ્ત રહે છે અને નબળાઈ દૂર હોય છે. આ વાતમાં કોઈ શંકા નથી. ચા પીવાથી ઘણા ફાયદા હોય છે. પણ એક બાળક અને વ્યસ્ક પર તેના જુદા-જુદા પ્રભાવ હોય છે. 
ઘણા ઘરોમાં ચામાં દૂધની માત્રા આવિચારીને વધારે આપે છે કે આ બહાનાથી બાળક દૂદ પી લેશે. પણ આવું વિચારવું ખોટું છે. 
 
અમે બધા ઘરમાં ચા પીવું સામાન્ય વાત છે. પણ આ વાત જાણી લેવા જરૂરી છે કે એક બાળક અને એક વ્યસ્ક પર ચાનો અસર જુદો-જુદો હોય છે. તેની સાથે જ બહુ વધારે ચા પીવાથી અસર શારીરિક વિકાસ પર પણ પડે છે. 
 
બહુ વધારે ચા પીવાથી બાળકોને થઈ શકે છે. પરેશાનીઓ 
 
*હાડકા નબળા 
* હાડકાઓમાં દુખાવો, ખાસકરીને પગમાં 
* વ્યવહારમાં ફેરફાર 
* નબળી માંસપેશીઓ