ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. દિવાળી
Written By

જો દિવાળી પર ગરોળી જોવાય તો આવું કરો...

સામાન્ય રીતે જોવાયું છે  કે દિવાળી પર જ્યારે અમે સાફ સફાઈ કરે છે તો ઘણા-બધા જીવ-જંતુ પણ ચાલ્યા જાય છે. તે જંતુઓમાંથી એક છે ગરોળી . દીવાળી અને ગરોળીને લઈને એક એવું મત છે કે જો દિવાળીના દિવસે તમને તમારા ઘરમાં ગરોળી જોવાય તો તમારા ઘરમાં લક્ષ્મીની વર્ષા થાય છે. 
ગરોળીના કોઈ ખાસ સમય પર જોવાનો કે ધરતી કે શરીર પર પડવાનું ભવિષ્યની શુભ-અશુભ ફળોને સંકેત આપે છે. જો ગરોળી શરીરના કોઈ ખાસ ભાગ પર પડી છે, તેનાથી પણ ભવિષ્યની શુભ-અશુભતા સંકળાયેલી છે. 
 
ગરોળી જો દિવાળીની રાત્રે જોવાય તો તેને લક્ષ્મીના પ્રતીક ગણાય છે. એવું કહેવાય છે કે તેના આવવાથી વર્ષો માટે તે ઘર સુખ-સમૃદ્ધિને પ્રાપ્ત કરી લે છે. ગરોળીના એક પ્રયોગથી કેવી રીતે લાભ મળે તેના માટે અમે એક ટોટકા લાવ્યા છે. 
 
જ્યારે પણ તમને ઘરની દિવાર પર ગરોળી જોવાય તો તરત મંદિરમાં કે ભગવાનની મૂર્તિ પાસે રાખેલ ચોખા લઈ અને તેને દૂરથી જ ગરોળી પર છાંટી નાખો. આવું કરવાથી મનની કોઈ પણ ઈચ્છા મનમાં બોલી આ કામના કરો કે એ પૂરી થઈ જાય. એવું માનવું છે કે ગરોળી એક પૂજનીય પ્રાણી છે અને તેનું પૂજન કરવાથી ધન સંબંધી સમસ્યાઓનો અંત હોય છે.