ચર્ચા

'પાણી બદલે સિંચાઈ માટે પેશાબ' ગડકરીના આ નિવેદન વિશે આપના મંતવ્યો જણાવો

કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ સોમવારે એક એવી બાગકામ ટિપ્સ લોકોને બતાવી જેને સાંભળીને સૌ ચોંકી ગયા. ઉલ્લેખનીય છે કે નિતિન ગડકરીએ છોડની સારી દેખરેખ માટે તેમને પાણીને બદલે પેશાબ દ્વારા સિંચવાની વાત કહી. ગડકરી દ્વારા આ ટિપ આપ્યા પછી તેઓ સોશિયલ મીડિયા પર હિટ થઈ ગયા છે અને લોકો આને લઈને ખૂબ મજાક બનાવી રહ્યા છે.

કૂલ પોસ્ટ (1) Thursday, March 09, 2017
Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine

નવીનતમ

Viral Video - નરેન્દ્ર મોદીની માતા હીરાબાએ દિવાળી પર ડાન્સ કર્યો

આખા દેશમા દિવાળીની ધૂમ મચી છે , એક બાજુ પ્રધાનમત્રી મોદીએ દિવાળી ઉજવી તો બીજી બાજુ તેમની માતા ...

ચિદમ્બરમે કહ્યું મોદી બધી જાહેરાતો કરી લે પછી થશે ગુજરાત ચૂટણીની જાહેરાત

ગુજરાતમાં ચૂંટણીની તારીખોની જાહેરાતમાં મોડું થવાના લઇને કૉંગ્રેસના નેતા અને પૂર્વ નાણાંમત્રી ...

મંથન

સાંજના સમયે ન કરશો આ કામ, નહી તો લક્ષ્મીનું આગમન નહી થાય

હિન્દુ ધર્મમાં માતા લક્ષ્મીને ધનની દેવી માનવામાં આવે છે. એવુ કહેવાય છે કે જો લક્ષ્મી માતાને પ્રસન્ન ...

Aarti - આ રીતે કરો ભગવાનની આરતી

આ રીતે કરો ભગવાનની આરતી

Widgets Magazine
Widgets Magazine