બુધવાર, 26 નવેમ્બર 2025
  1. મનોરંજન
  2. »
  3. જોક્સ
  4. »
  5. વધુ જોક્સ
Written By વેબ દુનિયા|

પપ્પાની મમ્મી

જોક્સ
સોનલ (પતિને) - તમે મને મારા નામથી ન બોલાવશો, તમારુ જોઈને બાળકો પણ મને નામથી બોલાવે છે.
પતિ - તો શુ હુ પણ તને મમ્મી કહુ ?