રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. બાળ જગત
  3. નોલેજ
Written By
Last Updated : શુક્રવાર, 26 જુલાઈ 2019 (14:27 IST)

કલામ .... જે હમેશા કહેતા હતા આગળ વધવું છે તો મોટું વિચારો

કલામ .... જે હમેશા કહેતા હતા આગળ વધવું છે તો મોટું વિચારો                                                                  
 
            4 શીખામણ 
 
 
પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ કહેતા કતા કે એ શિક્ષક છે , અને લોકો એને એવી રીતે જ ઑળખવા જોઈએ. આવું જ થયું શિલાંગના એક કાર્યક્ર્મમાં લેક્ચર આપતા એ બેભાન થઈ ગયા અને એમના વિચારોથી બીજાઓની ધડકન વધારતા કલામની ધડકનો થંભી ગઈ . 
 
એમનું જીવન શીખાવવા માટ અનમોલ દસ્તાવેજથી ઓછું નહી કલામને મિસાઈલમેન બનવાની પ્રેરણા એમના શિક્ષકો સુબ્રમણ્ય્મ અય્યરથી મળી. કલામ જણાવે છે કે એકવાર અય્યરએ પૂછ્યું ચકલી કેવી રીતે ઉડાન ભરે છે? જવાબ નહી મળ્યું . ત્યારે એ મને સમુદ્ર કાંઠે લઈ ગયા અને ઉડવાના વિજ્ઞાન સમજાવ્યા. ત્યારે હું નક્કી કર્યું કે હું ઉડાનમાં કેરિયર બનાવીશ ... 
 
 
 
નવા વિચારો  એ કહેતા હતા કે નવા વિચારની હિમંત કરો હમેશા અશક્યને શોધવાનું સાહસ કરો અને જીતો. માણસ સફળતા પાછ્ળ ભાગે છે પણ એને જ્ઞાન પાછ્ળ ભાગવું જોઈએ. 
 
મોટું વિચારો - નાના વિચાર અપરાધ છે માણસના આગળ વધાવા માટે સપનાઓ વધારે મદદગાર હોય છે. નાના સપના જોવું અપરધ છે. એડિસન હોય કે ન્યૂટન કે આંસ્ટીન સૌએ મોટા સપના જોયા. 
 
 
બુરાઈને નાશ કરો- બાળકોને કહ્યું કે ભ્રષ્ટાચારને ખત્મ કરવાની શરૂઆત ઘરેથી કરો. ફેલ એટલે 
 
Fail -first Attemt in learning એટલે કે એફર્ટ નેવર ડાઈજ 
 
 
સફળતાના ત્રણ રહ્સ્ય - ત્રણ વસ્તુઓ પર હમેશા ધ્યાન આપો. 
 
યોગ્ય નિર્ણય 
યોગ્ય નિર્ણ્ય કેવી રીતે -અનુભવથી 
અનુભવથી કેવી રીતે- ખોટા નિર્ણયથી