ગુરુવાર, 25 એપ્રિલ 2024
0

Lok Sabha Election: બીજા તબક્કાનો ચૂંટણી પ્રચાર આજે થંભી જશે, આ દિગ્ગજોનું ભાવિ દાવ પર છે

બુધવાર,એપ્રિલ 24, 2024
0
1
Gold Silver Price Today 23 April 2024: જો તમે પણ લાંબા સમયથી સોનું કે ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે એક સારા સમાચાર છે. આજે એટલે કે 23 એપ્રિલે સોના અને ચાંદીના ભાવ ફરી નીચે આવ્યા છે.
1
2
લોકસભા ચૂંટણીને લઈને રાજસ્થાનની સૌથી હોટ સીટ બાડમેર જૈસલમેર પર રાજકારણીય ટેંપરેચરનુ લેવલ હાઈ થઈ ચુક્યુ છે. આ સીટ પર આખા રાજસ્થાનના રાજકારણની નજરો ટકી છે. બાડમેર સીટ પરથી ત્રિકોણીય મુકાબલાને કારણે અહી ખૂબ રોચક સમીકરણ બની ચુક્યા છે
2
3
રાજકોટ બેઠકના ઉમેદવાર પુરૂષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ સામે કરેલા નિવેદન બાદ સર્જાયેલો વિવાદ હજી શાંત નથી થયો ત્યાં આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં આવેલા પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીએ બફાટ કર્યો
3
4
ધ્યાન આપો હવે તમે પણ ટ્રેનની મુસાફરી દરમિયાન 20 રૂપિયામાં પેટ ભરીને ખાઈ શકો છો, રેલવેએ શરૂ કરી નવી સ્કીમ, જાણો અહીં બધું!
4
4
5
રાજધાની શિમલામાં ચાર વર્ષની માસૂમ બાળકી પર બળાત્કારનો મામલો સામે આવ્યો છે. આ જઘન્ય કૃત્ય કરનાર આરોપી મળી આવ્યો નથી
5
6
Uttar pradesh- મંગળવારે વહેલી સવારે ઉત્તર પ્રદેશના કન્નૌજ જિલ્લાના થથિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં લખનૌ-આગ્રા એક્સપ્રેસ વે પર ગોરખપુરથી દિલ્હી જઈ રહેલી બસ ડિવાઈડર તોડીને વિરુદ્ધ દિશામાંથી આવી રહેલી ટ્રક સાથે અથડાઈ હતી.
6
7
આજકાલ સોશિયલ મીડિયા પર એક મહિલાનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે જે ફ્લાઈટમાં સત્તુ પીતી જોવા મળી રહી છે. મહિલાએ વીડિયોમાં જે વાતો બતાવી તે સાંભળીને લોકો તેના પર વરસી પડ્યા.
7
8
Viral- સોશિયલ મીડિયા પર દરરોજ કંઈક નવું અને રસપ્રદ વાયરલ થાય છે. આ દિવસોમાં, જવાબ પત્રકો અને માર્કશીટ વાયરલ થવાનો ટ્રેન્ડ બની ગયો છે. હવે સોશિયલ મીડિયા પર ફરી એક માર્કશીટ વાયરલ થઈ રહી છે.
8
8
9
લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પુરુષોતમ રૂપાલા ગઈકાલે મોરબીના પ્રવાસે હતા. તેમણે રવાપર ચોકડી ખાતે મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું
9
10
Mukhtar Ansari Death: બાહુબલીમાંથી રાજનેતા બનેલા મુખ્તાર અંસારીના વિસેરા રિપોર્ટમાં હાર્ટ એટેકના કારણે મૃત્યુની પુષ્ટિ થઈ છે. મુખ્તાર અંસારી જેલમાં છે
10
11
સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે હનુમાનજી જયંતી નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારે મંગળા આરતી, શણગાર આરતી તેમજ દાદાને સુવર્ણના વાઘાનો શણગાર કરવામાં આવ્યો છે. મંદિર પરીસરમા સંતો દ્વારા 250 કિલોની કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી.
11
12
સોશિયલ મીડિયા પર એક લગ્નનુ કાર્ડની ફોટો ખૂબ વાયરલ થઈ રહી છે. આ કાર્ડ પર વ્યક્તિએ કેટલાક લખે છે જેને જોયા પછી તમારુ હાસ્ય નહી રોકાય.
12
13
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ GSEB 25 એપ્રિલ 2024 ના રોજ Gujarat 10th Result 2019 રજુ થવાની આશા છે
13
14
Malaysian Navy helicopters collideમલેશિયામાં નૌકાદળના કાર્ય માટે પ્રેક્ટિસ દરમિયાન બે હેલિકોપ્ટર મધ્ય હવામાં અથડાયા અને ક્રેશ થયા. મલેશિયન નેવીના બંને હેલિકોપ્ટર રોયલ મલેશિયન નેવી સેલિબ્રેશન માટે પ્રેક્ટિસ કરી રહ્યા હતા.
14
15
Uttrakhand voting- ઉત્તરાખંડના પિથોરાગઢ જિલ્લાના કનાર ગામમાં, મતદારોએ વહીવટીતંત્ર અને સરકારને તેમના વિચારો જણાવવા માટે બહિષ્કારનો માર્ગ પસંદ કર્યો.
15
16
યુપીના બરેલીમાં દારૂના નશામાં બોલાચાલી થઈ હતી. ફાઈવ સ્ટાર હોટલમાં પ્રિ-વેડિંગ પાર્ટી દરમિયાન એક બિઝનેસમેનના પુત્રને છત પરથી ફેંકી દેવામાં આવ્યો હતો.
16
17
Earthquake in Taiwan: 20 દિવસ બાદ તાઈવાનમાં ફરી એકવાર ભૂકંપના 80 આંચકા અનુભવાયા છે. તેમાંથી સૌથી શક્તિશાળી આંચકો 6.3ની તીવ્રતાનો હતો.
17
18
Arvind Kejriwal આમ આદમી પાર્ટીના સૂત્રોનો દાવો છે કે સીએમ કેજરીવાલનું શુગર લેવલ 320 પર પહોંચી ગયું છે. EDની ધરપકડ બાદ પ્રથમ વખત ઇન્સ્યુલિન આપવામાં આવ્યું છે.
18
19
Weather news- હાલ રાજ્યમાં હીટવેવની શક્યતા નહીંવત છે.. અમદાવાદમાં મહત્તમ તાપમાન 37.7 અને ગાંધીનગરમાં 37 ડિગ્રી તાપમાન નોંધાયું...ત્રણ દિવસ બાદ તાપમાનમાં ફરી વધારો થવાની આગાહી કરવામાં આવી છે.
19