શુક્રવાર, 21 નવેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By ભાષા|
Last Modified: મુંબઈ. , મંગળવાર, 24 માર્ચ 2009 (14:36 IST)

ત્રણ વર્ષમાં અમેરિકા પહોચશે નેનો

ત્રણ વર્ષમાં અમેરિકા પહોચશે નેનોમુંબઈ
નેનો માટે પ્રથમ મુખ્ય બજાર તો ભારત જ રહેશે પરંતુ ટાટા મોટર્સ પોતાની આ લખટકિયા નેનો કારને ત્રણ વર્ષની અંદર અમેરિકામાં રજૂ કરવાની સંભાવનાઓ ઉભી કરી રહ્યુ છે.

કંપનીએ કહ્યુ કે અમેરિકામાં હાલની ખરીદદારીના માહોલને ધ્યાનમાં રાખીને અને અમેરિકન આવશ્યકતાઓને ધ્યાનમાં રાખીને યૂરોપીય મોડલ 'નેનો યૂરોપા' જિનીવા મોટર શોમાં રજૂ કરી હતી.

ટાટાએ એવી આશા વ્યક્ત કરી હતી કે નેનો 2011 સુધી યૂરોપીય બજારોમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે.