Last Updated:
મંગળવાર, 23 ઑક્ટોબર 2018 (10:19 IST)
પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવ પર મંગળવારે તેલ કંપનીઓએ સામાન્ય જનતને સતત છઠ્ઠા દિવસે રાહત આપી છે. આજે પેટ્રોલ 10 પૈસા અને ડીઝલ 7 પૈસા સસ્તુ
કરવામાં આવ્યુ છે. હવે દિલ્હીમાં પેટ્રોલ 81.34 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ
74.85 રૂપિયા પ્રતિ લીટર મળી રહ્યુ છે.
પેટ્રોલના ભાવ
દેશની સૌથી મોટી તેલ વિતરણ કંપની ઈંડિયન ઓઈલ કોર્પોરેશન તરફથી પ્રાપ્ત માહિતી મુજબ દિલ્હીમાં પેટ્રોલની કિમંત 81.34 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગઈ છે.
મુંબઈમાં આ 86.81 રૂપિયા પ્રતિ લીટર કલકત્તામાં 83.19 રૂપિયા પ્રતિ લીટર હરિયાણામાં 80.02 રૂપિયા પ્રતિ લીટર હિમાચલ પ્રદેશમાં 79.77 રૂપિયા પ્રતિ લીટર અને ચેન્નઈમાં પેટ્રોલ 84.53 રૂપિયા પ્રતિ લીટર મળી રહ્યુ છે.
શહેર
પેટ્રોલની કિમંતો
ડિઝલની કિમંત
દિલ્હી
81.34 74.85
મુંબઈ
86.81
78.46
કલકત્તા
83.19 76.70
હરિયાણા
80.02 73.67
હિમાચલ પ્રદેશ
79.77
72.36